કણનું કોણીય વેગમાન સમજાવીને દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાકમાત્રા છે.
$m$ દળનો એક કણ એ વેગ $v$ થી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આ કણ જ્યારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે તે સમયે, ગતિની શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ફેટલું હશે?
કોણીય વેગમાન / રેખીય વેગમાન નું પારિમાણિક સૂત્ર લખો.
$m$ દળના કણની સમય $t$ સાથે નીચે મુજબ ગતિ કરે છે.
$\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}$
જ્યાં $\alpha$ અને $\beta$ પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન ${t}=0$ સમયે હોય તેટલું ફરીથી $t=$ .....$seconds$ સમયે થશે.
એક કણનો સ્થાનસદિશ $\mathop r\limits^ \to = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\mathop P\limits^ \to = (3\hat i + 4\hat j - 2\hat k)$ છે. આ કણનો કોણીય વેગમાન ..... ને લંબ થાય.
ચાકગતિ કરતાં કણ માટે $\vec v \times \vec p = 0$ શાથી થાય છે ?